Gold Price Today: સોનું સસ્તુ થયુ કે મોંઘુ? જાણો આજના લેટેસ્ટ રેટ અને બજારની સ્થિતિ.
Gold Price Today: સોનું સસ્તુ થયુ કે મોંઘુ? જાણો આજના લેટેસ્ટ રેટ અને બજારની સ્થિતિ.
Published on: 04th August, 2025

સોમવારે સોના-ચાંદીના ભાવમાં ફેરફાર: શ્રાવણના બીજા સોમવારે ખરીદીનો સારો સમય. Goldના ભાવમાં ઘટાડો, 24 કેરેટ સોનું 99,000 આસપાસ, 22 કેરેટ 91400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ. ચાંદી 1,12,900 રૂપિયા પ્રતિ કિલો. Metro શહેરોના ભાવ જાણો અને ભાવ નિર્ધારણના પરિબળો પણ જાણો.