વિખ્યાત બોડીબિલ્ડર Valter de Vargas Aita ની હત્યા, ગર્લફ્રેન્ડે ઝઘડા બાદ ચાકુથી પ્રહાર કર્યા.
વિખ્યાત બોડીબિલ્ડર Valter de Vargas Aita ની હત્યા, ગર્લફ્રેન્ડે ઝઘડા બાદ ચાકુથી પ્રહાર કર્યા.
Published on: 09th September, 2025

બ્રાઝિલના બોડીબિલ્ડિંગ ચેમ્પિયન Valter de Vargas Aita ની 7 સપ્ટેમ્બરના રોજ હત્યા થઈ. 41 વર્ષીય Aita ની હત્યા તેની ગર્લફ્રેન્ડે કરી, જે ચાપેકોમાં તેમના ઘરની અંદર ઝઘડા દરમિયાન થઈ. સિવિલ પોલીસે જણાવ્યા પ્રમાણે Aita અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે લડાઈ થઈ હતી. પડોશીઓએ ઘટના પહેલા અવાજ સાંભળ્યો હતો.