શ્રાવણના સોમવારે ભોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ, જામનગરથી પદયાત્રીઓ માટે SERVICE CAMP અને ઢોલ સાથે સ્વાગત.
Published on: 04th August, 2025
જામનગર નજીક ભોળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના બીજા સોમવારે હજારો ભક્તો ઉમટ્યા. જામનગરથી પદયાત્રીઓ માટે રસ્તામાં SERVICE CAMP આયોજિત કરાયા, જેમાં પ્રસાદ વિતરણ અને ઢોલ-નગારાથી સ્વાગત કરાયું. હર હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું. 450 વર્ષ જૂનું આ મંદિર ત્રિવેણી સંગમ પાસે આવેલું છે, જ્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું છે.

Published on: August 04, 2025