નારી ચોકડી પાસેથી ઇનોવાના ચોરખાનામાંથી રૂ. 6.32 લાખનો દારૂ ઝડપાયો, વડોદરાનો શખ્સ પકડાયો, એક ફરાર.
Published on: 04th August, 2025
ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે નારી ચોકડી પાસેથી વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી, જ્યારે અન્ય ફરાર થયો. આરોપી Toyota Innova કારમાં દારૂ લઈ જતો હતો. પોલીસે રૂ. 6,32,176નો દારૂ, કાર અને મોબાઇલ જપ્ત કર્યા. વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી.

Published on: August 04, 2025