Arvalli News: અરવલ્લીમાં દારૂબંધી ભંગ, વાહનમાંથી દારૂની બોટલો રોડ પર પડી, વીડિયો વાયરલ થતા તપાસ શરૂ.
Arvalli News: અરવલ્લીમાં દારૂબંધી ભંગ, વાહનમાંથી દારૂની બોટલો રોડ પર પડી, વીડિયો વાયરલ થતા તપાસ શરૂ.
Published on: 07th August, 2025

અરવલ્લી જિલ્લામાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા, સાયરા તરફથી આવતા વાહનમાંથી મોડાસાના મેઘરજ રોડ પર દારૂની બોટલો પડી. જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરતા પોલીસ તપાસ શરૂ, સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. બુટલેગરો રાજસ્થાન બોર્ડરથી દારૂ ઘુસાડતા હોવાની આશંકા. Arvalli માં દારૂબંધીના લીરેલીરા ઉડતા દેખાય છે.