પુણેમાં શુક્રવારે રેવ પાર્ટીઃ CCTV ફૂટેજ કબ્જે, ખડસેના જમાઈએ બુકિંગ કરાવ્યું હોવાની ચર્ચા.
પુણેમાં શુક્રવારે રેવ પાર્ટીઃ CCTV ફૂટેજ કબ્જે, ખડસેના જમાઈએ બુકિંગ કરાવ્યું હોવાની ચર્ચા.
Published on: 30th July, 2025

મુંબઈ - પુણે રેવ પાર્ટી કેસમાં પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળી. ખડસેના જમાઈ ડો. પ્રાંજલના નામે શુક્રવારથી રવિવાર સુધી સ્ટુડિયો એપાર્ટમેન્ટ બુક હતું. ડ્રગ પાર્ટીમાં યુવતીઓને ન ઓળખતો હોવાનો પ્રાંજલનો દાવો.