પહલગામ હુમલાના 3 આતંકીઓ અમિત શાહ દ્વારા ઠાર કરાયાની જાહેરાત.
પહલગામ હુમલાના 3 આતંકીઓ અમિત શાહ દ્વારા ઠાર કરાયાની જાહેરાત.
Published on: 30th July, 2025

પહલગામમાં 26 હિન્દુ પ્રવાસીઓની હત્યા કરનારા ત્રણ આતંકીઓને ભારતીય સૈન્યએ ઠાર કર્યા. આતંકીઓ દાચીગામના જંગલોમાં છુપાયા હતા. સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાની અને જિબરાન નામના આતંકીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. અમિત શાહે લોકસભામાં આ અંગે જાહેરાત કરી, પુરાવાઓ એકત્રિત કરાયા, ઓપરેશન સિંદૂર પછી ઓપરેશન મહાદેવ હાથ ધરાયું. ચંડીગઢ FSLમાં હથિયારોનું પરીક્ષણ કરાયું.