વયનો વિચાર: ઉંમર માત્ર એક આંકડો છે; 'ગમતી' પ્રવૃત્તિઓ માટે કોઈ પણ વય નકામી નથી.
વયનો વિચાર: ઉંમર માત્ર એક આંકડો છે; 'ગમતી' પ્રવૃત્તિઓ માટે કોઈ પણ વય નકામી નથી.
Published on: 31st July, 2025

તમે સત્તર વર્ષના હો કે સિત્તેરનાં, તમારી 'ગમતી' પ્રવૃત્તિ માટે કોઈ વય નકામી નથી. સંકલ્પ કરો કે તમારી ઉંમર તમારા કાર્યમાં આડે નહી આવે. યૌવનની મોટી તકલીફ એ છે કે યુવકો વેડફી નાખે છે. વૃદ્ધોને યૌવન ગુમાવવાનો વસવસો થાય છે. Just start something. Be positive and work hard.