પીસી-પીએનડીટી એક્ટનું પાલન: લિંગ આધારિત ભેદભાવ દૂર કરવા અમલવારી જરૂરી.
Published on: 29th July, 2025
ભરૂચ જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ 1994ની અમલવારી માટે એડવાઈઝરી કમિટીની મીટીંગ યોજાઈ. જેમાં હોસ્પિટલ રજીસ્ટ્રેશન, સોનોગ્રાફી મશીન રજીસ્ટ્રેશન, તબીબોની અરજીઓ, સોનોગ્રાફી સેન્ટરોની તપાસણી અને જાતિ પ્રમાણ બાબતે ચર્ચા થઈ. એક્ટનું ચુસ્તપણે અમલીકરણ કરવા પર ભાર મૂકાયો, જેથી લિંગ આધારિત ભેદભાવ દૂર કરી શકાય.

Published on: July 29, 2025