કેન્દ્ર સરકારનો ઘટસ્ફોટ: ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો હજુ પણ કુપોષિત!
કેન્દ્ર સરકારનો ઘટસ્ફોટ: ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો હજુ પણ કુપોષિત!
Published on: 31st July, 2025

'કુપોષણમુક્ત ગુજરાત'ના નારા છતાં, લાખોના ખર્ચ પછી પણ સરકાર નિષ્ફળ રહી છે. કેન્દ્રના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત છે. BJP શાસનમાં યોજનાઓથી ભ્રષ્ટ અધિકારીઓ પોષિત થયા, પણ બાળકો તો કુપોષિત જ રહ્યા. ગુજરાતમાં આદિવાસી બાળકોમાં કુપોષણ એક ગંભીર સમસ્યા છે.