વડોદરા: VMC ફૂડ સેફ્ટી વિભાગનો દરોડો; 44 કિલો અખાદ્ય બિરયાની-સમોસાનો નાશ, 11 લાયસન્સ વગરની દુકાનો સીલ.
Published on: 29th July, 2025
વડોદરામાં કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે હોટલો, દુકાનો અને લારીઓ પર ચેકિંગ કર્યું. 44 કિલો અખાદ્ય બિરયાની, સમોસા વગેરેનો નાશ કરાયો. 11 લાયસન્સ વગરની દુકાનો સીલ કરાઈ. ચોમાસામાં રોગચાળો અને તહેવારોને ધ્યાને રાખી સ્વચ્છતા જાળવવા સૂચના અપાઈ હતી. આ કાર્યવાહી ડભોઇ રોડ અને ઈલોરાપાર્ક વિસ્તારમાં કરવામાં આવી હતી.

Published on: July 29, 2025
Published on: 30th July, 2025