વડોદરા કોર્પોરેશને વધુ ફેટવાળા દૂધ માટે 10 હજાર બાળકોને એક અઠવાડિયા સુધી દૂધ વગર રાખ્યા.
Published on: 29th July, 2025
વડોદરા કોર્પોરેશને ICDS યોજના હેઠળ આંગણવાડીના 10,000 બાળકોને અપાતું 100 ml દૂધ, 1.5% ફેટને બદલે 4.5% ફેટવાળું દૂધ આપવાની ભલામણના કારણે એક અઠવાડિયું બંધ કર્યું. હોબાળો થતાં ફરીથી 1.5% ફેટવાળું દૂધ આપવાનું શરૂ કરાયું છે. કોર્પોરેશન આંગણવાડીના બાળકોના દૂધ પાછળ વર્ષાન્તે થતાં રૂપિયા 1 કરોડ ઉપરાંતનો ખર્ચ કરે છે.

Published on: July 29, 2025