દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો સ્પાઈરોસિસના કેસ વધ્યા: સુરતમાં બે કેસ, બારડોલીના યુવકનું મોત.
દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો સ્પાઈરોસિસના કેસ વધ્યા: સુરતમાં બે કેસ, બારડોલીના યુવકનું મોત.
Published on: 29th July, 2025

દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો સ્પાઈરોસિસના 9 કેસ નોંધાયા, તાપી અને સુરતમાં નવા કેસ આવ્યા, એકનું મોત. લેપ્ટો સ્પાયરોસિસના જીવાણુઓથી થતો આ રોગ શ્રમજીવીઓને ચેપ લગાડે છે. સુરત જિલ્લામાં 3, વલસાડમાં 1 અને તાપીમાં 3 કેસ છે. બારડોલીના 28 વર્ષીય યુવકનું સુરત હોસ્પિટલમાં મોત થયું, તાપીના યુવકની સ્થિતિ સ્થિર છે.