1 ઓગસ્ટથી નવા UPI નિયમો: દિવસમાં 50થી વધુ બેલેન્સ ચેક નહિં, ઓટો-પે ટાઈમિંગમાં ફેરફાર.
Published on: 29th July, 2025
1 ઓગસ્ટથી UPI એપથી વારંવાર બેલેન્સ ચેક કરવામાં મુશ્કેલી થશે,દિવસમાં 50થી વધુ વખત બેલેન્સ ચેક નહિં કરી શકો.આ ફેરફારો યુઝર્સ, બેંકો અને વેપારીઓ માટે છે. NPCIના જણાવ્યા અનુસાર, સિસ્ટમ પર વધુ ભાર હોવાથી અને સિસ્ટમ ધીમી પડતી હોવાથી આ ફેરફારો કરવામાં આવ્યા છે. ઓટો-પે ટ્રાન્ઝેક્શન હવે નોન-પીક અવર્સ દરમિયાન પ્રોસેસ થશે અને આ નિયમો બધા UPI યુઝર્સને લાગુ પડશે.

Published on: July 29, 2025