આણંદમાં 130 ખાણીપીણીની લારીઓ તપાસાઈ; 22 નમૂના એનાલિસિસ માટે મોકલાયા.
Published on: 31st July, 2025
આણંદ શહેર, વિદ્યાનગર, ખંભાત, સોજીત્રા, ચાંગામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્ટ્રીટ ફૂડની 130 લારીઓની તપાસ કરાઈ, જેમાં 22 નમૂના લેબોરેટરીમાં મોકલાયા. 88 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજો નાશ કરાઈ અને 6 પેઢીઓને હાઈજિન અને સેનિટેશન બાબતે નોટિસ આપવામાં આવી.

Published on: July 31, 2025