અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો: કોલેરાના ૨૫ કેસ અને ઝાડા ઉલટીના ૭૦૦થી વધુ કેસ નોંધાયા.
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો: કોલેરાના ૨૫ કેસ અને ઝાડા ઉલટીના ૭૦૦થી વધુ કેસ નોંધાયા.
Published on: 30th July, 2025

અમદાવાદમાં જુલાઈ મહિનામાં પાણીજન્ય રોગના કેસ વધ્યા છે. ૨૬ દિવસમાં કોલેરાના ૨૫ કેસો અને ઝાડા ઉલટીના ૭૦૩ કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગચાળાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.