અમદાવાદની શાળાઓમાં કિડની રોગો માટે વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ થશે, સિવિલ હોસ્પિટલનો પાયલોટ પ્રોજેક્ટ.
અમદાવાદની શાળાઓમાં કિડની રોગો માટે વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ થશે, સિવિલ હોસ્પિટલનો પાયલોટ પ્રોજેક્ટ.
Published on: 31st July, 2025

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બાળકોમાં કિડની સંબંધિત રોગોની તપાસ માટે સ્કૂલ સ્ક્રીનીંગ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ આઈકેડીઆરસીના પીડિયાટ્રિક નેફ્રોલોજી વિભાગ દ્વારા હાથ ધરાયો છે, જે બાળકોના કિડનીના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરશે.