આંખોની સુંદરતા: માત્ર આંખો નહીં, પાંપણ પણ મહત્વની; જાણો, કેવી રીતે કુદરતી રીતે પાંપણને સુંદર બનાવી શકાય.
Published on: 29th July, 2025
સુંદર આંખો સ્ત્રીની મોહક પરિભાષા, પણ પાંપણ લાંબી અને હેલ્ધી હોવી જરૂરી. મસ્કારા, ફેક લેશીઝથી ઇન્સ્ટન્ટ ઈફેક્ટ મળે પણ કુદરતી સંભાળ જરૂરી. ઘાટી પાંપણ આંખોને તેજસ્વી બનાવે, મેકઅપને વધારે આકર્ષક બનાવે. કેસ્ટર ઓઈલ, વિટામિન E અને યોગ્ય આહાર પાંપણના ગ્રોથ માટે જરૂરી છે. લેશ લિફ્ટ જેવા કેમિકલ ટ્રીટમેન્ટ ટાળીને કુદરતી ઉપાયથી પાંપણનું સૌંદર્ય જાળવો. BODY હાઇડ્રેટેડ રાખવું પણ એટલું જ જરૂરી છે.

Published on: July 29, 2025