બાપ રે!: 'શક્તિમાન'ની ટેકનોલોજી સાચી!: 20 વર્ષીય યુવતીએ ટેલિપથીથી કોમ્પ્યુટર કંટ્રોલ કર્યું, મસ્કની ન્યુરાલિંક ચિપે કમાલ કરી બતાવી.
Published on: 29th July, 2025
શક્તિમાન સિરિયલની ટેલિપથી ઇલોન મસ્કની ન્યુરાલિંક દ્વારા સાચી પડી. 20 વર્ષથી પેરેલાઈઝ્ડ ઓડ્રે ક્રૂઝે ન્યુરાલિંક બ્રેઇન ઈમ્પ્લાન્ટથી કોમ્પ્યુટર કંટ્રોલ કર્યું. તેણે વિચાર કરીને નામ લખ્યું અને ડૂડલ્સ બનાવ્યાં. મસ્કે કહ્યું, 'એ ફક્ત વિચારીને જ કોમ્પ્યુટર કંટ્રોલ કરી રહી છે.' આ ન્યુરાલિંકની BCI ટેક્નોલોજીથી શક્ય બન્યું છે, જે મગજના સંકેતોને આદેશોમાં બદલે છે.

Published on: July 29, 2025