રાપર નગરપાલિકાનું ફોગિંગ અભિયાન: ચોમાસામાં રોગચાળાને નિયંત્રિત કરવા મચ્છર નિયંત્રણના પગલાં.
Published on: 31st July, 2025
ચોમાસામાં શરદી, તાવ જેવા રોગો વધતા, રાપર નગરપાલિકાએ ફોગિંગ અભિયાન શરૂ કર્યું. પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીના નેતૃત્વમાં મુખ્ય બજાર અને ગલીઓમાં મચ્છર નિયંત્રણ માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. વાદળછાયા વાતાવરણમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા પાણીના ખાબોચિયાંમાં દવાનો છંટકાવ ચાલુ રહેશે. નગરપાલિકા તમામ વોર્ડમાં ક્રમ અનુસાર આ કામગીરી કરશે,જેથી મચ્છરજન્ય રોગોને અટકાવી શકાય.

Published on: July 31, 2025