શ્રાવણમાં સોમનાથ દર્શન, પાર્કિંગ, શૃંગાર, પ્રસાદ, શિવોત્સવ અને ઓનલાઇન પૂજાનું શિડ્યૂલ જાણો.
શ્રાવણમાં સોમનાથ દર્શન, પાર્કિંગ, શૃંગાર, પ્રસાદ, શિવોત્સવ અને ઓનલાઇન પૂજાનું શિડ્યૂલ જાણો.
Published on: 25th July, 2025

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ થશે. શ્રદ્ધાળુઓ દર્શન કરી ભોળાનાથના જાપમાં લીન થશે. Somnath Trust દ્વારા આવનારા અને ન આવી શકનારા દર્શનાર્થીઓ માટે વિશેષ તૈયારીઓ કરાઈ છે. દર્શન, ભોજન, રહેવાની ઉત્તમ વ્યવસ્થા, અને ઓનલાઈન પૂજાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ વર્ષે 10 લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની સંભાવના છે.