આરોગ્ય રક્ષક ડેરી પ્રોડક્ટ પર 12% GST, ભાવ વધતા નકલી કારોબાર વધ્યો, 5% GST કરવાની માંગ.
Published on: 24th July, 2025
દૂધ, દહીં, છાશ અને ઘી જેવા ડેરી પ્રોડક્ટ પર 12% GST લાગુ થવાથી ભાવ વધ્યા છે અને નકલી કારોબારમાં વધારો થયો છે. ઘી ભારતીય રસોઈ અને આયુર્વેદનો અભિન્ન ભાગ છે. ડેરી સેક્ટર સાથે જોડાયેલા લોકોએ સરકારને ઘી પર 5% GST કરવાની માંગ કરી છે, કારણ કે વધારે GSTના કારણે નકલી ઘીનો કારોબાર વધી ગયો છે.

Published on: July 24, 2025