ચોટીલા-થાનગઢ સમિતિ બેઠક: નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન, ઇ-ધરા, અને એટીવીટી સમિતિની બેઠક યોજાઈ.
Published on: 09th September, 2025
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન, ઇ-ધરા અમલીકરણ, અને એટીવીટી સમિતિની કામગીરીની સમીક્ષા થઈ. જેમાં થાનગઢના વિજળીયા ગામની શાળામાં આવેલા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, બોરને દૂર કરવાનો મુદ્દો, થાનગઢ નગરપાલિકાના બાકી ટેક્સની વસૂલાત, સિંચાઈ વિભાગનું બાકી બિલ, ચોટીલા-થાનગઢ રોડ પર ટ્રાફિક સમસ્યા, મેવાસા ગામમાં બસની સુવિધા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ. આ બેઠકમાં મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ૧૬ જેટલા અધિકારીઓ હાજર રહ્યા.

Published on: September 09, 2025