દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને ₹437 કરોડનો ભાવફેર વધારો અને દૂધ મંડળીઓને 10% ડિવિડન્ડની જાહેરાત.
દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને ₹437 કરોડનો ભાવફેર વધારો અને દૂધ મંડળીઓને 10% ડિવિડન્ડની જાહેરાત.
Published on: 04th August, 2025

મહેસાણા દૂધસાગર ડેરીમાં 65મી વાર્ષિક સભામાં પશુપાલકો માટે ₹437 કરોડનો ભાવફેર વધારો અને મંડળીઓને 10% શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત થઈ. અકસ્માતે મૃત્યુ વીમાની રકમ ₹2 લાખથી વધારી ₹4 લાખ કરાઈ. Dairyમાં દહીં, દૂધ અને છાસના વેચાણમાં વધારો થયો છે. Milk schedule areaમાં દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપવામાં આવે છે.