ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને ૬ રનથી હરાવ્યું.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને ૬ રનથી હરાવ્યું.
Published on: 04th August, 2025

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ઓવલ ટેસ્ટ રોમાંચક તબક્કામાં ગઈ. તેમાં છેલ્લા દિવસે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ લઈને ઇંગ્લેન્ડને માત્ર 6 રને હરાવ્યું છે. ઓવલ ટેસ્ટ જીતીને ભારતે ઇંગ્લેન્ડ સાથે 2-2 થી સિરીઝ ડ્રો કરી છે. ભારત તરફથી ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 વિકેટ અને સિરાજે 5 વિકેટ ઝડપી.