ધાતરવડી ડેમ-1 માંથી કેનાલમાં પાણી છોડાયું, રાજુલા સહિત 13 ગામના ખેડૂતોને રાહત, કપાસ-મગફળી જેવા પાકોને ફાયદો.
ધાતરવડી ડેમ-1 માંથી કેનાલમાં પાણી છોડાયું, રાજુલા સહિત 13 ગામના ખેડૂતોને રાહત, કપાસ-મગફળી જેવા પાકોને ફાયદો.
Published on: 04th August, 2025

અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતો માટે રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેને પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી. ધાતરવડી ડેમ-1માંથી કેનાલમાં પાણી છોડાયું, જેથી 13 ગામના ખેડૂતોને કપાસ, મગફળી જેવા પાકો માટે સીધો ફાયદો થશે. ચોમાસામાં વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા હળવી થતા ખેડૂતોને રાહત મળી છે.