Valsad News: પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે વિવાદ, જન આક્રોશ રેલીનું આયોજન, સ્થાનિકો મક્કમ.
Published on: 04th August, 2025
વલસાડમાં પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ફરી વિવાદ થયો છે. MLA અનંત પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં 24 જુલાઈએ લોકસભામાં DPR મંજૂર કરાયો હોવાના દાવા બાદ આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. 14 ઓગસ્ટે જન આક્રોશ રેલી યોજાશે. ધારાસભ્ય અરવિંદ પટેલે DPR રજૂ થયાનો દાવો નકાર્યો છે, ભાજપ સરકારે પ્રોજેક્ટ મોકૂફ રાખ્યો છે.

Published on: August 04, 2025