સ્પ્રેડ હેપ્પીનેસ ગ્રુપે મિત્રતા દિવસે દાનવ ફાઉન્ડેશનમાં પશુ-પક્ષી અને વિદ્યાર્થીઓ માટે ₹ 1 લાખનું દાન કર્યું.
સ્પ્રેડ હેપ્પીનેસ ગ્રુપે મિત્રતા દિવસે દાનવ ફાઉન્ડેશનમાં પશુ-પક્ષી અને વિદ્યાર્થીઓ માટે ₹ 1 લાખનું દાન કર્યું.
Published on: 04th August, 2025

સ્પ્રેડ હેપ્પીનેસ ગ્રુપે 8 ઓગસ્ટ, 2025ના રોજ મિત્રતા દિવસની ઉજવણી દાનવ ફાઉન્ડેશનમાં કરી. ગ્રુપના સભ્યોએ ઘાયલ પશુ-પક્ષીઓ માટે ₹ 1 લાખનું દાન કર્યું તેમજ 60 વિદ્યાર્થીઓને અભ્યાસ લક્ષી સામગ્રીનું વિતરણ કર્યું. પૂજા શ્રીધર અને શ્રીધર અપ્પાએ જણાવ્યું કે 10 વર્ષ પહેલાં 8 મિત્રો સાથે શરૂ થયેલ આ સેવાકીય કાર્યમાં હવે 78 મિત્રો જોડાયેલા છે. આ પ્રસંગે રોનિત ચક્રવર્તી, જીગર શાહ અને ક્ષિતિજ ઠાકોર હાજર રહ્યા હતા.