Ahmedabad News: કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહનો દાદાગીરી કરતો Video Viral, વ્યાજખોરીના આક્ષેપથી ખળભળાટ.
Ahmedabad News: કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહનો દાદાગીરી કરતો Video Viral, વ્યાજખોરીના આક્ષેપથી ખળભળાટ.
Published on: 03rd August, 2025

અમદાવાદમાં કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહ પર વ્યાજખોરી અને દાદાગીરીના આક્ષેપ થયા છે, જેના ઓડિયો અને CCTV ફૂટેજ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. ઝીલ શાહે વ્યાજે રૂપિયા આપી દાદાગીરી કરી હોવાનો આરોપ છે. ફરિયાદીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે, પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકીય નેતાનું આવું વર્તન કેટલું યોગ્ય? કોંગ્રેસની છબીને ધક્કો લાગ્યો છે.