મંગળવારનું રાશિફળ: વૃષભ, કન્યા, તુલા માટે શુભ, મિથુન માટે નહીં; જાણો રાશિફળ Dr.અજય ભામ્બી પાસેથી.
મંગળવારનું રાશિફળ: વૃષભ, કન્યા, તુલા માટે શુભ, મિથુન માટે નહીં; જાણો રાશિફળ Dr.અજય ભામ્બી પાસેથી.
Published on: 28th July, 2025

તારીખ 29 જુલાઈ 2025 નું રાશિફળ: ચંદ્ર રાશિ કન્યા, રાહુકાળ બપોરે 4:02 થી 5:40. Dr.અજય ભામ્બીના મતે 12 રાશિઓ માટે દિવસ કેવો રહેશે. પોઝિટિવ અને નેગેટિવ બાબતો, વ્યવસાય, લવ લાઈફ અને સ્વાસ્થ્ય વિશે જાણો. દરેક રાશિ માટે લકી કલર અને લકી નંબર પણ જાણો.