અમદાવાદ પ્લેન ક્રેશ: 8 મહિનાનું બાળક દાજ્યું, KD હોસ્પિટલમાં માતાની ચામડીનું ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરાયું.
અમદાવાદ પ્લેન ક્રેશ: 8 મહિનાનું બાળક દાજ્યું, KD હોસ્પિટલમાં માતાની ચામડીનું ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરાયું.
Published on: 28th July, 2025

અમદાવાદમાં પ્લેન ક્રેશ થતા 8 મહિનાનું બાળક 36 ટકા દાઝી ગયું, KD હોસ્પિટલે નિઃશુલ્ક સારવાર કરી. બાળકની માતા પણ દાઝી ગઈ હતી. બાળકના શરીર પર ટ્રાન્સપ્લાન્ટ માટે ચામડી ન મળતા, માતાએ પોતાના શરીરની ચામડી આપવાનું નક્કી કર્યું. સફળ સર્જરી બાદ, માતા અને બાળકને KD હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ડોક્ટરોએ ખાસ ઇન્ફેક્શન ન લાગે તેની કાળજી રાખી હતી.