શ્રાવણના પ્રથમ સોમવારે હિંમતનગરમાં વૈજનાથ મહાદેવને 35 KG ફૂલોનો શણગાર કરાયો.
Published on: 28th July, 2025
હિંમતનગરના રાયગઢ ગામે વૈજનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે 35 KG રંગબેરંગી ફૂલોથી શણગાર કરાયો. સોમનાથ મહાદેવ મંદિરે ફૂલો અને બીલીપત્રોથી શણગાર થયો. હાથમતી નદી કિનારે ભોલેશ્વર અને ઝરણેશ્વર મહાદેવ મંદિરે પણ શણગાર કરાયો. ઈડરના મુધનેશ્વર મહાદેવ મંદિરે પણ ફૂલોથી શણગાર કરાયો, શ્રાવણ માસમાં શિવાલયોમાં ભક્તિભાવથી શણગાર થયો.

Published on: July 28, 2025