કિમ જોંગ ઉનની બહેનના દક્ષિણ-કોરિયાની શાંતિ દરખાસ્ત સામે ઉગ્ર પ્રહારો: આથી વધુ ખોટી ગણતરી જ ન હોઈ શકે.
Published on: 28th July, 2025
કિમ જોંગ ઉનની બહેન કિમ યાઁ ઉને દક્ષિણ કોરિયાના પ્રમુખ લી-જે-જ્યોંગની શાંતિ દરખાસ્તને ખોટી ગણાવી. કિમ યાઁ ઉને કહ્યું કે એક તરફ શાંતિ દરખાસ્ત મોકલે છે અને બીજી તરફ અમેરિકા સાથે સંરક્ષણ કરારો કરે છે. સામ્યવાદી પક્ષમાં ઉચ્ચ સ્થાન ધરાવતાં કિમ જોંગે લી-જે-પ્યોંગની દરખાસ્તની ઠેકડી ઉડાવી, શાંતિ સમજૂતી થવા દે તેમ લાગતું નથી.

Published on: July 28, 2025