વિશ્વામિત્રી પ્રોજેક્ટનો બીજો રિપોર્ટ રજૂ: અંતિમ રિપોર્ટ માટે વડોદરા કોર્પોરેશન પાસે પર્યાવરણ સમિતિએ વિગતો માંગી.
વિશ્વામિત્રી પ્રોજેક્ટનો બીજો રિપોર્ટ રજૂ: અંતિમ રિપોર્ટ માટે વડોદરા કોર્પોરેશન પાસે પર્યાવરણ સમિતિએ વિગતો માંગી.
Published on: 28th July, 2025

વડોદરા કોર્પોરેશને વિશ્વામિત્રી પ્રોજેક્ટના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ કરી છે, પર્યાવરણ સમિતિએ બીજો વચગાળાનો રિપોર્ટ રજૂ કર્યો. ટૂંક સમયમાં અંતિમ ત્રીજો રિપોર્ટ રજૂ થશે, જે માટે સમિતિએ ટાઉન પ્લાનિંગ વિભાગ સહિત અન્ય વિભાગો પાસેથી વિગતો માંગી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદી Resectioning, Desilting, કાંઠા પર પ્લાન્ટેશન, મગરોનું સંરક્ષણ અને CD વેસ્ટના નિકાલ અંગે જાણકારી આપી હતી.