શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરી.
Published on: 28th July, 2025
અમદાવાદમાં, "ધ પાવર ઓફ ટ્રુથ" અને "GJ01 સમાચાર" YouTube ચેનલ પર વિડીયો પોસ્ટ કરી બદનામ કરવાની ધમકી આપીને બે લાખની ખંડણી માંગવાના કેસમાં શાહપુર પોલીસે ઉજેફ તિરમીજી નામના બોગસ પત્રકારની ધરપકડ કરી. આ કેસમાં, આબેદા માજીદ શેખ, ઓજેફ તિરમીજી, સાબીર હુસૈન શેખ અને અજીમખાન પઠાણે કાવતરું રચી ખંડણી માંગી હતી.

Published on: July 28, 2025