પાટણમાં શ્રાવણના પ્રથમ સોમવારે અદભુત આંગી: આનંદેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન અને બગેશ્વરમા અમરનાથના દર્શન.
Published on: 28th July, 2025
પાટણના આનંદેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે અર્ધનારેશ્વર મહાદેવની આંગી સજાવાઈ. શિવજીની મહાઆરતી અને સરસ્વતી નદી ખાતે માં સરસ્વતીની આરતી યોજાઈ, જેમાં ભક્તો ઉપસ્થિત રહ્યા. બગેશ્વર મહાદેવ મંદિરમાં અમરનાથની આંગી થઈ. કોટેશ્વર મહાદેવ મંદિરમાં ભૂતનાથ મહાદેવની આંગીના દર્શન થયા. શ્રાવણ માસ નિમિત્તે પાટણના શિવ મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.

Published on: July 28, 2025