છેલ્લાં ૩ વર્ષમાં યુક્રેન યુદ્ધમાં ૧.૨૦ લાખ રશિયન સૈનિકોના મોતની પુષ્ટિ (Confirmed deaths of 1.2 Lakh Russian soldiers).
Published on: 28th July, 2025
લંડનથી સમાચાર છે કે યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ૩ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, શાંતિના પ્રયાસો નિષ્ફળ ગયા છે. પશ્ચિમી દેશોની મદદથી યુક્રેન ટકી રહ્યું છે અને રશિયાને ૧,૨૦,૦૦૦ જેટલા સૈનિકો ગુમાવ્યા છે. બ્રિટિશ પ્રસારણ સેવા અને રશિયન મીડિયા સેન્ટર Mediazona એ આ આંકડો જાહેર કર્યો છે.

Published on: July 28, 2025