લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધી ફોટા-વીડિયો ઉતારી તરછોડતા યુવક સામે FIR.
લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધી ફોટા-વીડિયો ઉતારી તરછોડતા યુવક સામે FIR.
Published on: 28th July, 2025

લિંબડીની યુવતીએ ગાંધીનગરના પાર્થ દવે વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. Instagram પર ઓળખાણ બાદ લગ્નનું વચન આપી સંબંધ બાંધ્યો, બાદમાં ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી બ્લેકમેલ કરી, ક્રેડિટ કાર્ડથી રૂ. 35,000 ઉપાડી લીધા, અને છેલ્લે લગ્નથી ઇન્કાર કરતા યુવતીએ FIR નોંધાવી.