અડધી કિંમતે સોનું વેચવાનું કહી છેતરપિંડી કરતી બાવરી ગેંગ પકડાઈ.
અડધી કિંમતે સોનું વેચવાનું કહી છેતરપિંડી કરતી બાવરી ગેંગ પકડાઈ.
Published on: 28th July, 2025

અમદાવાદમાં, અડધી કિંમતે સોનું આપવાનું કહીને એક વેપારી પાસેથી છ લાખ રૂપિયા લઈને બનાવટી ચેઇન પધરાવી દેવાઈ. DCP Zone-2 સ્ક્વોડે છેતરપિંડી કરતી બાવરી ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી લીધા. આરોપીઓ વિશ્વાસ જીતવા પહેલાં અસલી સોનાની ચેઇન બતાવતા. ચાંદખેડામાં રહેતા ગોવારામભાઇ પ્રોવિઝન સ્ટોર ચલાવે છે.