માણસની જેમ બાજ પક્ષીઓ સીટ પર બેસીને વિમાનમાં મુસાફરી કરે છે.
માણસની જેમ બાજ પક્ષીઓ સીટ પર બેસીને વિમાનમાં મુસાફરી કરે છે.
Published on: 28th July, 2025

દુબઈમાં બાજ પક્ષીઓ પણ પાસપોર્ટ સાથે વિમાનમાં મુસાફરી કરે છે, જે UAE માં સામાન્ય છે. અમાર અલ મર્રી નામના બાજપાલકે પોતાના બાજ સાથે Uzbekistan, Iraq અને Saudi Arab નો પ્રવાસ કર્યો હતો. 35 વર્ષના અલ મરીએ આ પ્રવાસ અંગે Instagram પર માહિતી શેર કરી હતી.