સાંતલપુરમાં બે દુર્ઘટના: 8થી વધુ લોકો ડૂબ્યા, ત્રણના મોત, શોધખોળ ચાલુ.
સાંતલપુરમાં બે દુર્ઘટના: 8થી વધુ લોકો ડૂબ્યા, ત્રણના મોત, શોધખોળ ચાલુ.
Published on: 09th September, 2025

Santalpur News: પાટણના સાંતલપુરમાં નદીમાં 3 લોકો ડૂબ્યા, જેમાં 2ના મૃતદેહ મળ્યા, 1ની શોધખોળ ચાલુ. બીજી ઘટનામાં, નળીયા ગામ નજીક ખારી નદીમાં નહાવા ગયેલા 5થી વધુ લોકો ડૂબ્યા. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.