અમદાવાદ સિવિલમાં માતા-પિતા બાળકને ત્યજી ગયા, સારવાર દરમિયાન મોત: માનવતા મરી પરવારી!
Published on: 25th August, 2025
Ahmedabad Civil Hospital માં નિકોલના દંપતીએ તાજુ જન્મેલું બાળક ત્યજી દીધું. સારવાર દરમિયાન બાળકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ. નિકોલ પોલીસે માતા-પિતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. દંપતિ 4 દિવસના બાળકને 16 તારીખે સારવાર માટે લાવ્યા હતા.

Published on: August 25, 2025