RAFમાં ભારત વિકાસ પરિષદ મહાવીરનગર દ્વારા રક્ષાબંધન ઉજવાયો: બહેનોએ 150 જવાનોને રાખડી બાંધી સુરક્ષાના આશીર્વાદ આપ્યા.
Published on: 05th August, 2025
વસ્ત્રાલ સ્થિત RAF ખાતે ભારત વિકાસ પરિષદ મહાવીરનગર દ્વારા રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન થયું. દેશની રક્ષા કરતા જવાનોને રક્ષાબંધનની ઉજવણીનો આનંદ મળે એ હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાખાના પ્રમુખ અને મંત્રી સહિત 8 બહેનો અને 3 પુરુષોએ હાજરી આપી હતી. બહેનોએ આશરે 150 જવાનોને રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી અને સુરક્ષાના આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમથી જવાનોને પરિવારની હૂંફ મળી.

Published on: August 05, 2025
Published on: 05th August, 2025