રાજકોટ મનપાએ શટડાઉન વિના ન્યારા ઓફટેક પમ્પિંગ સ્ટેશનની સફાઈ કરી, ડે. કમિશનરે WATER WORKS પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું.
Published on: 04th August, 2025
રાજકોટ મહાનગરપાલિકાએ પાણી પુરવઠાને સુવ્યવસ્થિત કરવા વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા શટડાઉન વિના ન્યારા ઓફટેક પમ્પિંગ સ્ટેશનની સફાઈ કરી. ડે. કમિશનર મનીષ ગુરવાનીએ WEST ZONEના વિવિધ WATER WORKS પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી, જેમાં 150 MLD WTP અને 23 MLD ન્યારી WTPનો સમાવેશ થાય છે. પશ્ચિમ વિસ્તારમાં પાણીની ઉપલબ્ધતા અને ગુણવત્તા સુધારવા માટે નવા પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ કરવા પર ભાર મુકાયો, સાથે જૂની સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું.

Published on: August 04, 2025