પાટણ: સ્માર્ટ મીટરના વિરોધ બાદ GEBએ જૂના મીટર પાછા લગાવ્યા.
Published on: 04th August, 2025
પાટણના ઝીણી પોળમાં GEB દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ થયો. રહીશોએ પરવાનગી વગર મીટર બદલવાનો આક્ષેપ કર્યો અને "હાય રે GEB હાય હાય" જેવા સૂત્રોચ્ચાર કર્યા. લોકોએ જૂના મીટર પાછા લગાવવાની માંગણી કરી. GEBએ વિરોધને પગલે જૂના મીટર ફરીથી લગાવ્યા. રહીશોની સંમતિ વગર ફેરફાર ન કરવાની શરત મુકાઈ અને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી દેવાઈ.

Published on: August 04, 2025