નવી 9 મનપા ચૂંટણીની તૈયારી: મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક, 6 મહિનામાં ચૂંટણી શક્ય.
Published on: 12th August, 2025
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં, 9 નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે. ચૂંટણી અધિકારીઓની નિમણૂક બાદ, મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. જેના નામની યાદી ઉપલબ્ધ છે. આ ચૂંટણીઓ આગામી 6 મહિનામાં યોજાઈ શકે છે.

Published on: August 12, 2025