શિનોરની સાધલી પ્રાથમિક શાળા દેશની શ્રેષ્ઠ PM SHRI શાળાઓમાં સામેલ; ગુજરાતની 33 શાળાઓની પસંદગી થઈ.
શિનોરની સાધલી પ્રાથમિક શાળા દેશની શ્રેષ્ઠ PM SHRI શાળાઓમાં સામેલ; ગુજરાતની 33 શાળાઓની પસંદગી થઈ.
Published on: 03rd August, 2025

વડોદરાની શિનોર તાલુકાની PM SHRI સાધલી પ્રાથમિક શાળાની દેશની શ્રેષ્ઠ શાળાઓમાં પસંદગી થઈ. દિલ્હીમાં PM SHRI શાળાઓની તક્તીનું વર્ચ્યુઅલી અનાવરણ થયું. કુલ 448 PM SHRI શાળાઓ કાર્યરત છે જેમાથી ગુજરાતની 33 શાળાઓની પસંદગી થઈ છે, જેમાં વડોદરા જિલ્લાની 12 શાળાઓનો સમાવેશ થાય છે. NEP-2020ના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને આ શાળાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સક્ષમ કરાશે.