પદ્મશ્રી ઉમાશંકર પાંડેની પાટણ NGES મુલાકાત: પાણીની પાઠશાળા દ્વારા જળ સંરક્ષણનો સંદેશ.
પદ્મશ્રી ઉમાશંકર પાંડેની પાટણ NGES મુલાકાત: પાણીની પાઠશાળા દ્વારા જળ સંરક્ષણનો સંદેશ.
Published on: 12th August, 2025

પદ્મશ્રી ઉમાશંકર પાંડેએ NGES, પાટણની મુલાકાત લીધી. 'પાણીની પાઠશાળા'માં જળ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું. વેદો અને ધર્મગ્રંથોના ઉદાહરણો આપ્યા. દુનિયામાં 71% પાણી હોવા છતાં, પીવાલાયક પાણી માત્ર 2.5% જ છે. પાણીનું સંરક્ષણ નહીં થાય તો ભવિષ્યમાં પાણી માટે યુદ્ધ થઈ શકે છે. HNGUના વાઇસ ચાન્સેલર પ્રો. કે.સી. પોરિયા અને NGES કેમ્પસના CDO પ્રો. જય ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા.