માઉન્ટ આબુમાં ભારે વરસાદથી માર્ગો ધોવાયા: બુધવાર સુધી પ્રવેશ પ્રતિબંધ, HOTEL booking પણ નહીં.
Published on: 09th September, 2025
માઉન્ટ આબુમાં ભારે વરસાદને લીધે રસ્તાઓ ખરાબ થતા પ્રશાસને બુધવાર સુધી પર્યટકો માટે પ્રવેશ બંધ કર્યો છે. SDM ડો.અંશુ પ્રિયાએ આ નિર્ણય લીધો છે, કારણ કે રસ્તાઓ ધોવાઈ ગયા છે. હાલમાં ફક્ત સ્થાનિકોને જ પ્રવેશ મળશે અને HOTEL માલિકોને રૂમ બુકિંગ ન કરવા સૂચના અપાઈ છે. માર્ગોનું સમારકામ પૂર્ણ થયા પછી જ પર્યટકોને આવવા જણાવ્યું છે.

Published on: September 09, 2025