ઉરણ ONGC પ્લાન્ટમાં ભીષણ આગ: મુંબઈનો CNG પુરવઠો બંધ, આસપાસના ગામોમાં ગભરાટ.
Published on: 09th September, 2025
મુંબઈ નજીકના ઉરણમાં આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગી. આગના ધુમાડા સાઉથ મુંબઈ સુધી દેખાયા. મુંબઈના વડાલા સિટિ ગેસ સ્ટેશનને MGLના પુરવઠાને અસર થઈ. ઘરે પાઈપ્ડ ગેસ મેળવતા ગ્રાહકોને પુરવઠો જાળવી રખાશે. રેસ્ટોરાં તથા ઈન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને ગેસ પુરવઠો અટક્યો. ONGCનો દાવો છે કે આગ બે કલાકમાં બુઝાવી દેવાઈ.

Published on: September 09, 2025